‘બ્લેક કેટ’ કમાંડો સાથે જોડાયેલી વેબસાઈટને અહીં એનએસજી કાર્યાલયથી સંચાલન કરવામાં આવે છે અને તેના પરથી સત્તાવાર માહિતી આપવામાં આવે છે. આ મામલાને નેશનલ ઈન્ફૉર્મેટિક્સ સેંટરના નોટિસમાં લાવવામાં આવ્યા છે અને ઉપચારાત્મ કાર્યવાહી પ્રક્રિયામાં છે. પ્રતિષ્ઠિત કમાંડો બળની સ્થાપના 1984માં કરવામાં આવી હતી.
હેકરોએ પોતાની ઓળખ ‘અલોન ઈંજેક્ટર’ ના રૂપમાં બતાવી હતી અને વેબસાઈટના હોમપેજ પર આપત્તિજનક સામગ્રી પોસ્ટ કરી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે હેકિંગનો પ્રયાસ પાકિસ્તાન સાથે જોડાયેલા હેકરોંએ કર્યો હોવો જઈએ. જો કે આ મુદ્દે હજી સુધી યોગ્ય પુરાવો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નવી દિલ્લી: પાકિસ્તાન સાથે જોડાયેલા શંકાસ્પદ લોકોએ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની ઓફિશિયલ વેબસાઈટને આજે હેક કરી લીધી હતી અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી વિરુદ્ધ અપશબ્દ અને ભારત વિરોધી સામગ્રી અપલોડ કરી હતી.
અધિકારીઓએ કહ્યું કે હેકિંગનો પ્રયાસ આજે જોવા મળ્યો હતો અને યૂઆરએલ- WWW.NSG.GOV આ વેબસાઈટને પોતાના કાર્યાલયથી આતંકવાદ જૂથે તરંત બ્લોક કરી લીધી હતી.
Year Ender 2024: ગૂગલ ટૉપ ટ્રેન્ડિંગ સર્ચ લિસ્ટમાં રામ મંદિરનું નામ, જાણો લિસ્ટ
Year Ender 2024: વર્ષ 2024માં બની ઐતિહાસિક ઘટના,રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના બાદ ગૂગલ ટોપ ટ્રેડિંગ સર્ચમાં રામ મંદિર
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
3 ખેલાડીઓ પર દુષ્કર્મનો કેસ કરનારી મહિલાએ 18 વર્ષ બાદ ખોલ્યુ રાજ, પોતાના જ જુઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ
TRENDING: મિત્રનો જીવ બચાવવા માટે છોકરીએ ઉતારી દીધા કપડાં, ન્યૂઝ થઇને કરાવ્યું ફોટોશૂટ, હવે બધા કરે છે સલામ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ